Archana Crator studio

Gujarati font // Gujarati Calligraphy

નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું અમારી બ્લોગ વેબસાઈટ અર્ચના ક્રિએટર સ્ટુડિયો પર.
દોસ્તો આ બ્લોગ વેબસાઈટ ઉપર તમને મળશે એડીટીંગ ડિઝાઇનિંગ ફોલોગ્રાફી સ્ટાઇલિશ ફોન્ટ સોંગ મિક્સિંગ વગેરે વિશેના બ્લોગ જેથી કરી આપની બ્લોગ વેબસાઈટને ફોલો કરવાનું ના ભૂલતા. 
 દોસ્તો આ બ્લોગની અંદર તમને આપીશું નવા એવા ફોલોગ્રાફી જે બિલકુલ નવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે તમને આ બ્લોગ માં જે કોલોગ્રાફી આપવાના છે તે ગુજરાતી કકા ના તમામ ફોન્ટ ને કોલોગ્રાફી માં તૈયાર આપવાના છે તમે અહીંથી કોઈ પણ કોલીગ્રાફી આસાનીથી ડાઉનલોડ કરી શકો છો અને તમારા પર્સનલ રીતે યુઝ કરી શકો છો.
 આપણી આ બ્લોગ વેબસાઈટ ઉપર તમને અલગ અલગ પ્રકારના કોલીગ્રાફી તથા દરેક મટીરીયલ ના ડાઉનલોડ કરવાના બ્લોગ મળી રહેશે જેથી કરી અહીંથી તમે કોઈપણ પ્રકારનો મટીરીયલ ડાઉનલોડ કરવામાં મળશે એટલે આપણી બ્લોગ વેબસાઈટને જલ્દીથી જલ્દી ફોલો કરી લો. 
 અહીંથી તમને જે કોઈ મટીરીયલ આપવામાં આવશે તે મટીરીયલ બિલકુલ ફ્રી આપવામાં આવશે તેનો કોઈપણ પ્રકારનો ચાર્જ લગાવવામાં આવશે નહીં.
 દોસ્તો અમારી બ્લોગ વેબસાઈટ ને ફોલો કરી અને તમે તમારું મનપસંદ મટીરીયલ ડાઉનલોડ કરી શકો છો અને ગમે ત્યાં યુઝ કરી શકો છો.
          દોસ્તો નીચે તમને સોશિયલ મીડિયાના અર્ચના સ્ટુડિયોના બધા જ પ્લેટફોર્મ ના આઇકન મળી રહેશે એટલે તમે સોશિયલ મીડિયા પર જઈ આપણને ફોલો કરી શકો છો ત્યાં પણ તમને વીડીયા તથા ફોટો જોવા મળશે. Instagram ઉપર તમને દરેક પ્રકારના ફોટો તથા વિડીયો જોવા મળશે નીચે આપેલ instagram ના આઈકન ઉપર ક્લિક કરી આપણું instagram ને ફોલો કરી શકો છો જેથી કરી જે કોઈ મટીરીયલ નવું આવશે તો તમે આસાનીથી ડાઉનલોડ કરી શકશો. 
        Instagram ઉપર ફોલો કરવા માટે નીચે આપેલ બટન ઉપર ક્લિક કરો. 
 ટેલિગ્રામ માં આપણે દરેક પ્રકારનું નવું મટીરીયલ આવે એટલે તરત જ ટેલિગ્રામ ચેનલ ઉપર અપલોડ કરીએ છીએ એટલા માટે નીચે આપેલ ટેલિગ્રામ ના આઈકોન ઉપર ક્લિક કરી અને આપણી ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઇ જાઓ ટેલિગ્રામ ઉપર જોઈન થવા માટે નીચે આપેલ આઈકન ઉપર ક્લિક કરો.
Youtube પર તમને અલગ અલગ પ્રકારનું મટીરીયલ આપવામાં આવશે તથા એડીટીંગ તથા ડિઝાઇનિંગ ના વિડીયો અપલોડ કરવામાં આવે છે એટલા માટે આપણી youtube ચેનલ ઉપર જઈ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન ને ઓલ પર કરી દો જેથી કરી આપણે વિડીયો અપલોડ કરીએ તો સૌથી પહેલાં તમને નોટિફિકેશન મળે. Youtube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરવા નીચે આપેલ youtube ના બટન ઉપર ક્લિક કરો.
આ બ્લોગ ની અંદર તમને જે કોલીગ્રાફી આપવાના છે તેને ડાઉનલોડ કરવા માટે નીચે થોડી સેકન્ડ સુધી રાહ જોશો તો એક ડાઉનલોડનું બટન આવશે તેના ઉપર ક્લિક કરી ડાઉનલોડ કરી શકો છો.
 કોલીગ્રાફી ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ ડાઉનલોડના બટન ઉપર ક્લિક કરો.
You have to wait 20 seconds.


 
 આપણા આ બ્લોગને પૂરેપૂરો વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર

ટિપ્પણી પોસ્ટ કરો

1 ટિપ્પણીઓ