Archana Crator studio

14 Calligraphy download free

નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું અમારી બ્લોગ વેબસાઇડ અર્ચના ક્રીએટર સ્ટુડિયો માં.                      
      દોસ્તો આ બ્લોગ માં તમને આપવામાં આવશે તદ્દન નવા કોલિગ્રાફી જે તમને આપની બ્લોગ તથા યૂટ્યુબ ચેનલ પરજ મળશે બાકી બીજે ક્યાંય નઈ મળે. 

     દોસ્તો આપણી બ્લોગ વેબસાઇડ ને ફોલો ના કરી હોય તો કરી લેજો કારણ કે તમને મળશે અહી ડિઝાઇનર, એડિટિંગ, સ્ટાઇલિશ ફોન્ટ,સોંગ મિક્ષિંગ,વગેરે વિશે ના બ્લોગ.
      આ બ્લોગ વેબસાઈડ પર તમને જે કોલીગ્રાફિ આપવા માં આવશે તે તમને ક્યાંય નઈ મળે. 

        આ કોલીગ્રાફિ કેવી રીતે લગાવવા તે સિખાવું હોય તો તમે અમારી યુટ્યુબ ચેનલ અર્ચના ક્રિયેટર સ્ટુડિયો માં વિઝિટ કરી સકો છો.
        દોસ્તો આ બ્લૉગ વેબ સાઇટ અને યુટ્યુબ ચેનલ પર તમને અલગ અલગ કોલિગ્રાફી જોવા તથા ડાઉનલોડ કરવા મળશે. 
       આ કોલિગ્રાફી ને તમે તમારા પર્સનલ રીતે યુઝ કરી સકો છો.તમે તમારા ડિઝાઇન ના કામ માં પણ વાપરી શકો છો દોસ્તો તમે આ કોલિગ્રાફી ને પોસ્ટર ડિઝાઇન માટે પણ વાપરી શકો છો.
         ગુજરાતી તથા હિન્દી સોંગ ના પોસ્ટર માટે તમે આ કોલિગ્રાફી યુઝ કરી શકો છો આ કોલિગ્રાફી યુઝ કરવા થી તમારા ફોન્ટ સરસ દેખાય છે આને જોવા માં સરસ લાગે છે અહીં તો કોલિગ્રાફી ડાઉનલોડ કરવા નો કોઈ ચાર્જ લાગતો નથી તમને કોલિગ્રાફી ફ્રી માં ડાઉનલોડ કરવા મળશે 
     કોઇ પણ પ્રકાર નો પ્રોબ્લેમ હોય તો તમે ઈન્સ્ટાગ્રામ નો લોગો નીચે આપેલ છે તેના પર ક્લિક કરી ઈન્સ્ટાગ્રામ માં જઈ મને ફૉલો કરો અને તમારો પ્રોબેમ સોલ્વ કરી શકો છો. 

           આપણી ટેલીગ્રામ ચૅનલ જોઈન ના કરી હોય તો કરી લેજો કારણ કે ટેલીગ્રામ ચૅનલ પર પણ તમને ઘણું મટેરીયલ મળી રહેશે
      નીચે ટેલીગ્રામ ના લોગો પર ક્લિક કરી જોઈન કરી લો.

        આપણી youtube ચેનલ ને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો કરી લો કારણ કે યુટ્યુબ ઉપર ડિઝાઇનિંગ એડિટિંગ ફોલોગ્રાફી સ્ટાઇલિશ ફોન્ટ સોંગ મિક્સિંગ વગેરે વિશેના વીડીયા તમને જોવા મળશે
      તો નીચે youtube ચેનલ નું લોગો આપેલ છે તેના પર ક્લિક કરી આપણી youtube ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લો.

     આ કોલોગ્રાફી ફાઈલ ઉપર એક પાસવર્ડ છે પાસવર્ડ જાણવા નીચે ક્લિક કરો. 

        કોલોગ્રાફી ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ ડાઉનલોડ બટન ઉપર ક્લિક કરો.
You have to wait 20 seconds.


         અમારા બ્લોગને પૂરેપૂરો વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર

ટિપ્પણી પોસ્ટ કરો

2 ટિપ્પણીઓ