Archana Crator studio

Glass font name Editing pixalleb &pscc

   નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું અમારા બ્લોગ વેબસાઈટ અર્ચના ક્રિયેટર સ્ટુડિયો માં.


  દોસ્તો આ બ્લોગ પર તમને એક સરસ નામ બનાવતા શિખવાડસૂ ધ્યાન થી સ્ટેપ બાય સ્ટેપ બતાવસુ.

       Step -1= સૌથી પહેલા તમારે કોઈ પણ એક નામ પીક્ષલ લેબ એપ માં બનાવી લેવા નું છે. ના બનાવતા આવડે તો આપડી યુટયુબ ચેનલ archana creator studio માં ઘણા વીડિયો મળી જશે.

        ફોટા ને PNG ultra માં સેવ કરી લેવું

        Step -2= Pscc app તમારી પાસે ના હોય તો ડાઉનલોડ કરી લેવી.પછી ઓપન કરવી 

        Step -3= નીચે 2 ઓપ્શન આપેલા હશે તેમાંથી ગેલેરીના ઓપ્શન ઉપર ટીક કરો ત્યારબાદ ફોટો લાઇબ્રેરી ઉપરથી કરી અને બ્રાઉન કલરનું બેગ્રાઉન્ડ લઈ લેવું

        Step -4= નીચે વાઈટ સાઈડમાં એક લેયરનું ઓપ્શન હશે તેના ઉપર ક્લિક કરો ત્યારબાદ પ્લસ નું ઓપ્શન હશે તેના ઉપર ટીપ કરવું અને ફોટો લાઇબબીમાં જઈએ તમે જે ફોટો પીકસર લેબ ની અંદર બનાવ્યો હતો તે ફોટા ને લઈ લેવો.

        Step -5= પીએનજી ફોટો અપલોડ કર્યો છે તેના ઉપર ક્લિક કરી પ્લસ ના આઈકન ઉપર ક્લિક કરવાનું છે ત્યાં ડુબલીકેટ લેયરનું ઓપ્શન હોય તેના ઉપર ક્લિક કરવાનું છે પીએનજી ફોટાની બે બીજી ડુબલીકેટ લેયરો બનાવવાની છે.

        Step -6=પીએનજી ફોટાની સૌથી ઉપરની લેયર ઉપર ટીક કરવાનું છે ત્યારબાદ ઉપરનામાં બે લીટા નું ઓપ્શન હશે ઇફેક્ટ ની બાજુમાં તે ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે તેમાંથી પહેલા નંબરના ઓપ્શનમાં ક્લિક કરવાનું છે ત્યારબાદ લેયર પ્લસ ની બાજુમાં લેયર નું ઓપ્શન હશે તેના ઉપર ક્લિક કરી નોર્મલ લખેલું છે તેના ઉપર ક્લિક કરશો એટલે ત્યાંથી સ્ક્રીન લખેલ છે તેના ઉપર ક્લિક કરવાનું છે.

        Step-7=પીએનજી નામવાળી બીજા નંબરની લેયર ઉપર આવવાનું છે બીજા નંબરની લેયર ઉપર ટીક કરી ઉપર ઇફેક્ટ fx આવું લખેલું છે તેના પર ક્લિક કરવાનું છે ત્યારબાદ. Basic ઉપર ક્લિક કરવાનું છે તેમાં drop shadow તેવું લખેલું હોય તેના ઉપર ક્લિક કરવાનું છે તેના પછી નીચે angle=135°. Colour= black. Blur=6. Distance=8 આટલું કર્યા બાદ નીચે લાઈટ સાઇડમાં ઓપ્શન પર ક્લિક કરવાનું છે ત્યારબાદ મર્જના ઓપ્શનમાં બ્લેન્ડ મોડ મલ્ટીપ્લાય કરી દેવાનું છે.

        Step-8= નીચે વાઈટ સાઈડ ખૂણામાં મર્જમાં ટીક કરી ત્રીજા નંબરની લેયરને ટીક કરવાનું છે તેના પછી ઇફેક્ટમાં જઈ બેવલમાં જવાનું છે angle=135°. Colour=white. Blur=55.2. Distance=42 આટલું કર્યા બાદ રાઈટ ના એરો ઉપર ક્લિક કરવાનું છે ત્યાંથી જ્યાં સુધી ફોન્ટ ની વચ્ચે વ્હાઈટ લાઈન ના થાય ત્યાં સુધી ઇફેક્ટમાં જવાનું છે બેવલમાં જવાનું છે રાઈટ કરવાનું છે આ રીતે ત્રીજા નંબરની લેયર ઉપર પાંચ વાર બેવલ લગાવવાનું છે .

        Step -9=વચ્ચેની લેયર ઉપર ટીક કરવાનું છે પછી લેફ્ટ સાઈડ નીચે એક ફૂલ જડી જેવું ઓપ્શન હશે તેના ઉપર ક્લિક કરવાનું છે બીજી વાર ફુલ જડી ઉપર ક્લિક કરવાનું છે અને પછી ફોન્ટ માં ઝૂમ કરી જે બ્લેક કલરનો ભાગ છે તે ભાગને ટીક કરવાનું છે આ રીતે ફોન્ટ ના બધા જ ભાગોમાં ટીક કરતા જવાનું છે પછી ઉપરની સાઈડ એક એન્ડ નું ઓપ્શન હશે (&) આવું ઓપ્શન હોય તેની અંદર નીચે સ્ટ્રોક લખેલું હશે તેમના જઈ તમે તમારી પસંદ નો કલર રાખી શકો છો પછી પેન્સિલ નું આઇકન હોય તેના ઉપર ક્લિક કરશો એટલે ડી સિલેક્ટ લખેલું હશે તેના ઉપર ક્લિક કરશો એટલે તમે જે ભાગ સિલેક્ટ કર્યો તો તે લાઈન ફાટી જશે.

        Step -10=ફરીવાર ગમે તે જગ્યાએ બધું સિલેક્ટ થાય એ રીતે ક્લિક કરો પછી બધી જગ્યાએ લાઈન ફરતી થઈ જશે તેના પછી (&) ઉપર આવો એન્ડ નું ઓપ્શન હોય તેના પર ક્લિક કરી નીચે સ્ટ્રોક અને કલર નું ઓપ્શન હોય તેના પર ક્લિક કરવાનું છે ત્યાંથી નીચે કલરની બાજુમાં લેયર હશે તે લેયર ઉપર ક્લિક કરવાનું છે ત્યાંથી સ્ટ્રોક ઉપર ક્લિક કરી વાઈટ કલર કરી દેવાનો છે અને ઓકે કરી દેશો તો તમારું નામ રેડી થઈ જશે.

        Step-11=પહેલા નંબરની લેયરની એક બીજી ડુબલીકેટ બનાવવાની છે આવી રીતે ત્રણેય લેયરો ડુબલીકેટ બનાવી ને સૌથી નીચેની લેયર ઉપર ક્લિક કરવાનું છે ક્લિક કર્યા બાદ બ્લેન્ડ મોડમાં જઈ ત્યાંથી ઓવરલે કરી લેવાનું છે હવે ઉપરની સાઈડમાં ડનનું બટન છે ત્યાંથી તમે તૈયાર કરેલું નામ સેવ કરી શકો છો .

        બસ દોસ્તો આટલું કરશો એટલે તમારું નામ તૈયાર થઈ જશે બાકી અહીં તમને ખબર ના પડે તો વિડિયો પણ જોઈ શકો છો

        

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ