Archana Crator studio

Pixellab custom Font add problem solve|| add free solution || download new Gujarati stylish font

 નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું અમારી બ્લોગ વેબસાઈટ અર્ચના ક્રિએટર સ્ટુડિયોમાં


         દોસ્તો આ બ્લોગ ઉપર તમને અવારનવાર એડિટિંગ ડિઝાઇનિંગ ફોલોગ્રાફી સ્ટાઇલિશ ફોન્ટ સોંગ મિક્સિંગ વગેરે વિશેના આર્ટિકલ વાંચવા મળશે તથા અહીંથી તમને અલગ અલગ પ્રકારના મટીરીયલ પણ ડાઉનલોડ કરવા મળશે

         દોસ્તો આજના આ બ્લોગ ઉપર તમને જાણવા મળશે કે પિક્સલ એક એપ્લિકેશન ની અંદર કસ્ટમ ફોન કઈ રીતે એડ કરવા પિક્સલ લેબ એપ્લિકેશન ચલાવતી વખતે આપણા ને જોવા મળતા એડ તેને કઈ રીતે બંધ કરી શકીએ અને ગુજરાતી સ્ટાઇલિશ ફોન્ટ 500+ ડાઉનલોડ કરી અને તેને કઈ રીતે યુઝ કરવા તે બધી જ માહિતી આ બ્લોગ આર્ટીકલ માં બતાવવામાં આવેલ છે જેથી કરી પહેલી વાર આવ્યા હોય તો બ્લોગ ને ફોલો કરવાનું ના ભૂલતા અને તમે આ બ્લોગને શેર જરૂરથી કરજો જેથી કરી તમારા મિત્રોને પણ આ વિશે માહિતી મળી રહે.

         દોસ્તો આપણી youtube instagram telegram blog website વગેરે ની અંદર અવારનવાર માહિતીઓ આવતી હોય છે અને ઘણું બધું ડિઝાઇનિંગ plus એડિટિંગ વિશે ઘણી બધી નવી નવી સિસ્ટમો શીખવાડવામાં આવે છે જેથી કરી તમે આપણા સોશિયલ મીડિયા ઉપર અપડેટ રહો અને તમામ માહિતી ફ્રીમાં મેળવો.

         અહીં આપણે આ બ્લોગ આર્ટીકલ ની અંદર ત્રણ સ્ટેપમાં બધી જ માહિતી શીખવાડીશું.

         Step -01: પહેલા સ્ટેપની અંદર આપણે શીખીશું કે પિક્સલે લેબ એપ્લિકેશન ની અંદર ઘણા મિત્રોને આ પ્રકારના પ્રોબ્લેમ આવતા હોય છે

         જે પ્રોબ્લેમ એપ્લિકેશન ની અંદર કસ્ટમ ફોન્ટ એડ થતા નથી તો તેના માટે આપણે આજે પૂરેપૂરું સોલ્યુશન આપવાના છીએ.

         સૌથી પહેલા તમારી તમારા ફોનમાં રહેલ પિક્સલ લેબ એપ્લિકેશનને અનઇન્સ્ટોલ કરવાની છે પછી તમારે નીચે આપણી ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે તે ટેલિગ્રામ ચેનલ ઉપર જઈ અથવા તો ટેલિગ્રામ ચેનલમાં જઈ અને તમારે સર્ચ કરવાનું છે archanacreatorstudio આ રીતે ચેનલમાં જઈ તમારે ચેનલને જોઈન કરવાની છે અને પછી ઉપરની સાઈડમાં એપ્લિકેશન પીન કરેલ છે ત્યાંથી આપણે પીક્સલ્લેબ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે અને પછી ઇન્સ્ટોલ કરવાની છે

         ઇન્સ્ટોલ કર્યા બાદ તમારે એપ્લિકેશનને ઓપન કરવાની છે અને પછી જેટલી પરમિશન માંગે તેને અલાઉવ કરી દેવાની છે પછી તમારે ન્યુ ટેસ્ટમાં કોઈપણ ગુજરાતી કોડ લખવાનો છે પછી તેની ભાષા બદલવા માટે નીચેના એપ ફોન્ટ માં જઈશું ત્યાંથી તમારે માય ફોન માં જવાનું છે અને પછી ત્યાં એક ખૂણામાં ફાઈલનું ઓપ્શન દેખાશે તેના પર ક્લિક કરશો એટલે તમારી મોબાઇલની ફાઈલ ખુલી જશે પછી તમારા મોબાઇલમાં જે ફોલ્ડરમાં ફોન રાખેલા હોય ત્યાં જશો અને નીચે એડ નું ઓપ્શન હશે ત્યાંથી એડ કરશો તો સિમ્પલ રીતે બધા જ ફોન્ટ એડ થઈ જશે.

         આ રીતે તમારો કસ્ટમ ફોન્ટ એડ કરવાનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે.

         Step-02: બીજા નંબરના સ્ટેપમાં જોઈશું કે આપણે પિક્સલલેબ એપ્લિકેશન ચલાવતી વખતે ઘણા પ્રકારના એડ જોવા મળતા હોય છે ત્યારે આપણે તે એડથી કંટાળો પણ આવે છે તો એડ નહીં કઈ રીતે બંધ કરીશું તે અહીં આપણે શીખવીશું.

         સૌથી પહેલા તમારા હોમ પેજ ઉપર એપ્લિકેશન છે તે એપ્લિકેશન ઉપર ટીક કરી રાખશું.

         એપ્લિકેશન થોડીવાર દબાવી રાખશો એટલે app info ઉપર આવું એક ઓપ્શન દેખાશે તેના પર ક્લિક કરવાનું છે.

         ક્યાંથી તમને એપ્લિકેશનના ઘણા ઓપ્શન જોવા મળશે ત્યાં તમારે Data usage આવું લખેલું હશે તેની ઉપર ક્લિક કરવાનું છે ત્યાંથી નીચે Disable Mobile Data તેને બાજુમાં એક ઓપ્શન આપેલું છે તે એનેબલ કરવાનું છે મતલબ ચાલુ કરવાનું છે એટલે પછી તમારી પિક્સલ એપ્લિકેશન ઉપર આવતા એડ બંધ થઈ જશે આ રીતે તમે એપ ઉપર આવતા એડ થી છુટકારો મેળવી શકો છો.

         Step-03: ત્રીજા સ્ટેપમાં જોઈશું કે આપણે કઈ રીતે ગુજરાતી સ્ટાઇલિશ ફોન્ટ ડાઉનલોડ કરીશું તો આપણે youtube ચેનલ ઉપર જે વિડિયો છે તેમાં એક કોડ બતાવવામાં આવ્યો છે પાસવર્ડ બતાવવામાં આવ્યો છે જે પાસવર્ડ ત્યાંથી સાંભળી યાદ રાખી અને આ આર્ટીકલ ની નીચે એક ડાઉનલોડ નું બટન હશે ત્યાં ક્લિક કરશો એટલે ત્યાંથી તમને એક ફાઈલ મળશે જેને ડાઉનલોડ કરવાની છે અને પછી તમારા મોબાઈલમાં ફાઈલ ડાઉનલોડ થઈ ગયા બાદ તે zip ફાઇલમાં હશે તો તેને unzip કરવા માટે તે પાસવર્ડ ની જરૂર પડશે એટલા માટે તમે મીડિયા ને ધ્યાનથી અને પૂરો જોઈ ત્યાંથી પાસવર્ડ મેળવી નીચે આપેલા ડાઉનલોડ બટનને ક્લિક કરી અને તમે ગુજરાતી ફોન્ટ ને બિલકુલ ફ્રી માં મેળવી શકો છો.

     Instagram ઉપર તમને દરેક પ્રકારના ફોટો તથા વિડીયો જોવા મળશે નીચે આપેલ instagram ના આઈકન ઉપર ક્લિક કરી આપણું instagram ને ફોલો કરી શકો છો જેથી કરી જે કોઈ મટીરીયલ નવું આવશે તો તમે આસાનીથી ડાઉનલોડ કરી શકશો. 

      Instagram ઉપર ફોલો કરવા માટે નીચે આપેલ બટન ઉપર ક્લિક કરો.

      ટેલિગ્રામ માં આપણે દરેક પ્રકારનું નવું મટીરીયલ આવે એટલે તરત જ ટેલિગ્રામ ચેનલ ઉપર અપલોડ કરીએ છીએ એટલા માટે નીચે આપેલ ટેલિગ્રામ ના આઈકોન ઉપર ક્લિક કરી અને આપણી ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઇ જાઓ

      ટેલિગ્રામ ઉપર જોઈન થવા માટે નીચે આપેલ આઈકન ઉપર  ક્લિક કરો.

      Youtube પર તમને અલગ અલગ પ્રકારનું મટીરીયલ આપવામાં આવશે તથા એડીટીંગ તથા ડિઝાઇનિંગ ના વિડીયો અપલોડ કરવામાં આવે છે એટલા માટે આપણી youtube ચેનલ ઉપર જઈ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન ને ઓલ પર કરી દો જેથી કરી આપણે વિડીયો અપલોડ કરીએ તો સૌથી પહેલાં તમને નોટિફિકેશન મળે.

      Youtube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરવા નીચે આપેલ youtube ના બટન ઉપર ક્લિક કરો.

      આ બ્લોગ ની અંદર તમને જે કોલીગ્રાફી આપવાના છે તેને ડાઉનલોડ કરવા માટે નીચે થોડી સેકન્ડ સુધી રાહ જોશો તો એક ડાઉનલોડનું બટન આવશે તેના ઉપર ક્લિક કરી ડાઉનલોડ કરી શકો છો.

      કોલીગ્રાફી ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ ડાઉનલોડના બટન ઉપર ક્લિક કરો.

You have to wait 20 seconds.


      આપણા આ બ્લોગને પૂરેપૂરો વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ