Archana Crator studio

ps cc 2019 editing app Ram name editing app

 નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું અમારી બ્લોગ વેબસાઈટ અર્ચના ક્રિએટર સ્ટુડિયોમાં.

         દોસ્તો આ બ્લોગ ઉપર તમને અવારનવાર એડિટિંગ ડિઝાઇનિંગ ફોલોગ્રાફી સ્ટાઇલિશ ફોન્ટ સોંગ મિક્સિંગ વગેરે વિશેના આર્ટિકલ વાંચવા મળશે તથા અહીંથી તમને અલગ અલગ પ્રકારના મટીરીયલ પણ ડાઉનલોડ કરવા મળશે

         Step -01= સૌથી પહેલા તમારે પિક્સલને એપ્લિકેશનને ઓપન કરવાની છે તેની અંદર તમારે જે નામ એડિટ કરવાનું છે તે નામ ને લખી લેવાનું છે અને પછી તેના ફોન્ટ જે સ્ટાઈલમાં રાખવા હોય તે સ્ટાઇલમાં રાખી શકો છો પછી તમારે તેની અંદર કોઈપણ કોલોગ્રાફી એડ કરવા હોય તો કરી શકો છો અને પછી ફોનનો કલર બ્લેક કરી દેવાનો છે અને ચોરસ આઈકોન ઉપર જઈ કોઈપણ એક મનપસંદ શેપ લેવાનો છે અને ફોન્ટ ની વચ્ચે વિડીયામાં બતાવે પ્રમાણે તેને સેટ કરી દેવાનું છે પછી કલર  ઇરેઝમાં જઈએ તેનો કલર ઈરેઝ કરી દેવાનો છે પછી બેગ્રાઉન્ડ સ્ટાન્ડર્ડ કરી ફોન્ટ નો કલર વાઇટ રાખવો જરૂરી છે સેવ ટુ ગેલેરીમાં જઈશું ફોર્મેટ પીએનજી રાખીશું અને કસ્ટમ સાઈઝમાં અલ્ટ્રા કરી અને સેવ કરી લઈશું.

         Step -02= પછી તમારે Ps cc 2019 ની એપ્લિકેશન ઓપન કરી લેવાની છે તેની અંદર ગેલેરી નું ઓપ્શન હોય તેની અંદર જશુ ત્યાંથી ફોટો લાઇબ્રેરીમાં જઈશું ત્યાંથી એક આપણે બેગ્રાઉન્ડ નો ફોટો લેવાનો છે જો ફોટો તમારી પાસે ના હોય તો નીચે આપેલા ડાઉનલોડ બટન ઉપર ક્લિક કરી ત્યાંથી ડાઉનલોડ કરી લેશો.

         Step -03=પછી જે તમે પીક્સલે એપ્લિકેશન ની અંદર ફોન્ટ બનાવ્યો છે તે નીચે પ્લસનું આઈકન દેખાશે ત્યાંથી એડ કરી લેવાનું છે તેની સાહેબને એડજસ્ટ કરી અને આ ફોન્ટની બે બીજી લેયરો એટલે કે ટોટલ ત્રણ લેયર હોવી જરૂરી છે

         Step -04=સૌથી ઉપરની લેયરમાં ક્લિક રાખીશું ઉપર FX લખેલું હશે તેની ઉપર ક્લિક કરવાનું છે ત્યાંથી Basic લખેલું હોય ત્યાં ક્લિક કરશો નીચે Lighting લખેલું હોય તેના પર ક્લિક કરશો તો એક સર્કલ આવશે તેને ટચ કરી અને પૂરેપૂરું ઉપર ખેંચી લેવાનું છે.

         જે પ્લસના બાજુમાં આઈકન છે તેના પર ક્લિક કરીશું નોર્મલ લખેલ છે તેના ઉપર ક્લિક કરીને અહીંયાથી સ્ક્રીન કરી દઈશું

         Step -05= પછી બીજા નંબરની લેયર ઉપર આવવાનું છે ત્યાંથી અપેક્ષ માં જઈશું લખેલું છે તેના પર ક્લિક કરીશું સેટિંગ દોસ્તો ધ્યાનથી જોજો તો જ તમને ખબર પડશે કે કઈ રીતે બધું સેટિંગ કરાય એને કઈ રીતે નામ એડિટ કરી શકાય તે પહેલા તો એંગલ છે તેને 135 કરી દઈશું આ રીતે કલર આપણે બ્લેક કરીશું બ્લર 5 કરી દેવાનો છે ડિસ્ટન્સ આનો  6 કરી દઈશું અને રાઈટ ક્લિક કરીશું.

         પછી પ્લસ ની બાજુમાં ક્લિક કરશો ત્યાંથી બ્લેન્ડ મોડ મલ્ટિપ્લાય કરી દઈશું.

         Step -06= ત્રીજા નંબરની લીયર ને સિલેક્ટ કરીશું   

         1.Fx માં જઈશું. Basic માં જઈશું. Bevel માં ક્લિક કરીશું 

         Blur=45, Angl=180, color=wait, Distance=45 

         અને રાઈટ ક્લિક કરીશું.

        2. Fx માં જઈશું. Basic માં જઈશું. Bevel માં ક્લિક કરીશું 

         Blur=45, Angl=45, color=wait, Distance=45 

           અને રાઈટ ક્લિક કરીશું.

          3.Fx માં જઈશું. Basic માં જઈશું. Bevel માં ક્લિક કરીશું 

         Blur=45, Angl=135, color=wait, Distance=45 

           અને રાઈટ ક્લિક કરીશું.

           Step -07= ઉપર ટુ લાઈન આપેલી છે તેના ઉપર ક્લિક કરીશું.

           નીચે Curves લખેલું છે તેના પર ક્લિક કરીશું

           નીચે આપેલા ફોટા પર જોઈ તમે સેટિંગ રાખી શકો છો.

      Step -08= લેયર 2 ને સિલેક્ટ કરવાની છે. ખૂણામાં ફૂલ જડી જેવું ઓપ્શન આપેલું છે મેજિક પોઇન્ટ ટુલ્સ તેને સિલેક્ટ કરવાનું છે.

      Mode= + , Tolerance=30, continuous=✓ , Antialias=✓

      ઉપરનું સેટિંગ કર્યા બાદ જે ભાગ તમારે કલર ચેન્જ કરવાનો છે તે ભાગને સિલેક્ટ કરવાનો છે 

      પછી ઉપર & આવું ઓપ્શન હશે તેના પર ક્લિક કરવાનું છે ત્યાં તમને નીચે Fill & stroke તેના ઉપર ક્લિક કરવાનું છે ત્યાંથી જે ટાઈપ લખેલું છે તેના ઉપર ફીલ રહેવા દેવાનું છે અને કલર તમે તમારા પસંદ નો પસંદ કરી અને રાઈટ ક્લિક કરી દઈશું.

      Step -09= ઉપરથી પેન્સિલ નું આઈકન આપેલ છે તેના ઉપર ક્લિક કરવાનું છે ત્યાં Diselect આવું લખેલું હોય તેના પર ક્લિક કરવાનું છે.

      Step -10= જે ફોન્ટની વચ્ચે આપણે સર્કલ લગાવે છે તેને એક સિલેક્ટ કરવાના છે.

      પછી ઉપર & આવું ઓપ્શન હશે તેના પર ક્લિક કરવાનું છે ત્યાં તમને નીચે Fill & stroke તેના ઉપર ક્લિક કરવાનું છે ત્યાંથી જે ટાઈપ લખેલું છે તેના ઉપર ફીલ રહેવા દેવાનું છે અને કલર તમે તમારા પસંદ નો પસંદ કરી અને રાઈટ ક્લિક કરી દઈશું.

      આ રીતે બધા જ ડોટ ની અંદર મતલબ સર્કલ ની અંદર અલગ અલગ પ્રકારના કલર ભરી દેવાના છે.

      Step -11=હવે કલર વગરનો જે ભાગ છે તેને સિલેક્ટ કરવાનો છે સિલેક્ટ થઈ ગયા બાદ હવે ઉપરની લેયરને સિલેક્ટ કરવાની છે.

      પછી ઉપર & આવું ઓપ્શન હશે તેના પર ક્લિક કરવાનું છે ત્યાં તમને નીચે Fill & stroke તેના ઉપર ક્લિક કરવાનું છે ત્યાંથી જે ટાઈપ લખેલું છે તેના ઉપર Noise રહેવા દેવાનું છે અને કલર  વાઈટ કરી અને રાઈટ ક્લિક કરી દઈશું.

      Step -12= ઉપરની લીયરની સિલેક્ટ રાખીશું Fx માં જઈશું. Basice માં જઈશું. Glow ઉપર ટીક કરીશું.

      Blur=0.6 , color= white

      લાઈટ ક્લિક કરીશું આ રીતે નામ તમારું સરસ મજાનું બની ગઈ જાય છે અને પછી તમે તેની અંદર પીએનજી લગાવવા હોય તો લગાવી શકો છો જેવા કે લાઇટિંગ છે કોઈ ડેકોરેશન છે આ રીતે ઘણા પ્રકારના પીએનજી અંદર તમારી રીતે લગાવી શકો છો

      હવે જે અહીંયા મટીરીયલ વાપરવામાં આવ્યું છે તેને ડાઉનલોડ કરવા નીચે ડાઉનલોડના બટન ઉપર જઈ અને ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો.

     Instagram ઉપર તમને દરેક પ્રકારના ફોટો તથા વિડીયો જોવા મળશે નીચે આપેલ instagram ના આઈકન ઉપર ક્લિક કરી આપણું instagram ને ફોલો કરી શકો છો જેથી કરી જે કોઈ મટીરીયલ નવું આવશે તો તમે આસાનીથી ડાઉનલોડ કરી શકશો. 

      Instagram ઉપર ફોલો કરવા માટે નીચે આપેલ બટન ઉપર ક્લિક કરો.

      ટેલિગ્રામ માં આપણે દરેક પ્રકારનું નવું મટીરીયલ આવે એટલે તરત જ ટેલિગ્રામ ચેનલ ઉપર અપલોડ કરીએ છીએ એટલા માટે નીચે આપેલ ટેલિગ્રામ ના આઈકોન ઉપર ક્લિક કરી અને આપણી ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઇ જાઓ

      ટેલિગ્રામ ઉપર જોઈન થવા માટે નીચે આપેલ આઈકન ઉપર  ક્લિક કરો.

      Youtube પર તમને અલગ અલગ પ્રકારનું મટીરીયલ આપવામાં આવશે તથા એડીટીંગ તથા ડિઝાઇનિંગ ના વિડીયો અપલોડ કરવામાં આવે છે એટલા માટે આપણી youtube ચેનલ ઉપર જઈ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન ને ઓલ પર કરી દો જેથી કરી આપણે વિડીયો અપલોડ કરીએ તો સૌથી પહેલાં તમને નોટિફિકેશન મળે.

      Youtube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરવા નીચે આપેલ youtube ના બટન ઉપર ક્લિક કરો.

      આ બ્લોગ ની અંદર તમને જે કોલીગ્રાફી આપવાના છે તેને ડાઉનલોડ કરવા માટે નીચે થોડી સેકન્ડ સુધી રાહ જોશો તો એક ડાઉનલોડનું બટન આવશે તેના ઉપર ક્લિક કરી ડાઉનલોડ કરી શકો છો.

      કોલીગ્રાફી ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ ડાઉનલોડના બટન ઉપર ક્લિક કરો.

You have to wait 20 seconds.


      આપણા આ બ્લોગને પૂરેપૂરો વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ