નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું અમારી બ્લોગ વેબસાઈટ અર્ચના ક્રિએટર સ્ટુડિયો પર.
દોસ્તો આ બ્લોગ વેબસાઈટ ઉપર તમને મળશે એડીટીંગ ડિઝાઇનિંગ ફોલોગ્રાફી સ્ટાઇલિશ ફોન્ટ સોંગ મિક્સિંગ વગેરે વિશેના બ્લોગ જેથી કરી આપની બ્લોગ વેબસાઈટને ફોલો કરવાનું ના ભૂલતા.
દોસ્તો આ બ્લોગની અંદર તમને 20 નંબરના કોલોગ્રાફી મળવાના છે જે બિલકુલ નવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે આ કોલોગ્રાફી તમે તમારા ફોનને સરસ બનાવવા માટે યુઝ કરી શકો છો જેને ડાઉનલોડ કરવા નીચે ડાઉનલોડ બટન ઉપર ક્લિક કરશો એટલે ત્યાંથી તમને આસાનીથી ડાઉનલોડ કરી શકશો તેને ડાઉનલોડ કરવા માટે ફાઈલ ઉપર એક પાસવર્ડ લાગેલો છે જે પાસવર્ડ તમને આપણી youtube ચેનલ વિડિયો ઉપર મળી રહેશે એટલે નીચે youtube નો આપેલો આઇકન ઉપર ક્લિક કરી અને ત્યાંથી વીડિયો જોઈ અને પાસવર્ડ મેળવી શકો છો અને પછી કોલોગ્રાફી ડાઉનલોડ કરી તેને તમે તમારી રીતે ગમે ત્યાં યુઝ કરી શકો છો.
આવી રીતે તમને નવા નવા કોલોગ્રાફી તથા સ્ટાઇલિશ ફોન્ટ ના youtube ઉપર વીડીયા અહીં તમને આર્ટીકલ જોવા મળશે તમે કોઈપણ મટીરીયલ અહીંથી ડાઉનલોડ કરી શકશો જેનો બિલકુલ ચાર્જ લેવામાં આવશે નહીં એટલે અહીંથી ફ્રીમાં મટીરીયલ ડાઉનલોડ કરી તમે તમારા યુઝર્સ પ્રમાણે યુઝ કરી શકો છો આ રીતે તમે તમારા દરેક ફોનને અલગ અલગ સ્ટાઇલમાં બદલી શકો છો અને તમારા ફોન્ટને સુંદર મજાનો બનાવી શકો છો.
આ કોલોગ્રાફી એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે કે તમને તેને ફોન્ટની અંદર લગાવવામાં કોઈ મુશ્કેલ પડશે નહીં ઘણા કોલેગ્રાફી એવા છે કે જે બના બનાવેલા છે એટલે તમારે ફોન્ટ ની અંદર લગાવવામાં ઘણી મુશ્કેલી રહેશે નહીં તમે તેને આસાનેથી ફોન્ટની વચ્ચે લગાવી શકો છો આ રીતે જે કોલોગ્રાફી ડિઝાઇન કરવામાં આવ્યા છે તે બિલકુલ સરસ મજાના નવા કોલોગ્રાફી છે તેને તમે આસાનીથી અહીં ડાઉનલોડ કરી શકશો.
Instagram ઉપર તમને દરેક પ્રકારના ફોટો તથા વિડીયો જોવા મળશે નીચે આપેલ instagram ના આઈકન ઉપર ક્લિક કરી આપણું instagram ને ફોલો કરી શકો છો જેથી કરી જે કોઈ મટીરીયલ નવું આવશે તો તમે આસાનીથી ડાઉનલોડ કરી શકશો.
Instagram ઉપર ફોલો કરવા માટે નીચે આપેલ બટન ઉપર ક્લિક કરો.
ટેલિગ્રામ માં આપણે દરેક પ્રકારનું નવું મટીરીયલ આવે એટલે તરત જ ટેલિગ્રામ ચેનલ ઉપર અપલોડ કરીએ છીએ એટલા માટે નીચે આપેલ ટેલિગ્રામ ના આઈકોન ઉપર ક્લિક કરી અને આપણી ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઇ જાઓ
ટેલિગ્રામ ઉપર જોઈન થવા માટે નીચે આપેલ આઈકન ઉપર ક્લિક કરો.
Youtube પર તમને અલગ અલગ પ્રકારનું મટીરીયલ આપવામાં આવશે તથા એડીટીંગ તથા ડિઝાઇનિંગ ના વિડીયો અપલોડ કરવામાં આવે છે એટલા માટે આપણી youtube ચેનલ ઉપર જઈ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન ને ઓલ પર કરી દો જેથી કરી આપણે વિડીયો અપલોડ કરીએ તો સૌથી પહેલાં તમને નોટિફિકેશન મળે.
Youtube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરવા નીચે આપેલ youtube ના બટન ઉપર ક્લિક કરો.
આ બ્લોગ ની અંદર તમને જે કોલીગ્રાફી આપવાના છે તેને ડાઉનલોડ કરવા માટે નીચે થોડી સેકન્ડ સુધી રાહ જોશો તો એક ડાઉનલોડનું બટન આવશે તેના ઉપર ક્લિક કરી ડાઉનલોડ કરી શકો છો.
કોલીગ્રાફી ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ ડાઉનલોડના બટન ઉપર ક્લિક કરો.
આપણા આ બ્લોગને પૂરેપૂરો વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર
0 ટિપ્પણીઓ